Loading…
image
Views: 12
Price On Call

PN Construction ધાનેરા

PN CONSTRUCTION

Posted 12 days ago

Country: Dhanera

Description:

તમારા સપનાનું ઘર, અમારી જવાબદારી." PN CONSTRUCTION દ્વારા અનુભવી અને પ્રોફેશનલ ટીમ સાથે વ્યાજબી ભાવમાં શાનદાર સેવાઓ આપવામાં આવે છે.

અમારી મુખ્ય સેવાઓ:

  • રેસિડેન્શિયલ અને કોમર્શિયલ કન્સ્ટ્રક્શન

  • આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ (મોડ્યુલર કિચન, બેડરૂમ ઇન્ટિરિયર)

  • પ્લાનિંગ અને એસ્ટીમેટીંગ

  • ટર્નકી પ્રોજેક્ટ્સ (Turnkey Projects)

શા માટે PN Construction પસંદ કરવું?

  • મજબૂત અને ગુણવત્તાસભર બાંધકામ

  • અનુભવી અને પ્રોફેશનલ ટીમ

  • સમયસર કામ પૂર્ણ કરવાની ખાતરી

  • શ્રેષ્ઠ ગુણવત્તાની સામગ્રી (મટીરીયલ) નો ઉપયોગ

  • વ્યાજબી ભાવમાં પ્રીમિયમ કામગીરી

સરનામું: મુ. હથયત, તા. ધાનેરા, જી. બનાસકાંઠા, ગુજરાત – 385555 વધુ માહિતી માટે સંપર્ક કરો: 99790 10123, 75670 65019

image

Location:

Dhanera, Gujarat, India

Views: 12
Price On Call

PN Construction ધાનેરા

Posted 12 days ago
Safety tips for deal
  1. Use a safe location to meet seller
  2. Avoid cash transactions
  3. Beware of unrealistic offers
Top